ગીર સોમનાથમાં લમ્પી વાયરસનું સંક્રમણ સતત વધુ રહ્યું છે. છ તાલુકાના 117 ગામો લમ્પીની ઝપેટમાં આવ્યા છે. કુલ 509 પશુઓ લમ્પીથી અસરગ્રસ્ત થયા છે. અત્યારસુધી કુલ 19 પશુઓના મોત થયા છે. સંખેડામાં વિશાળ શ્રીજી આગમન યાત્રા યોજાઈ હતી. આગમન યાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગામની ભાગોળેથી શોભાયાત્રા નીકળી હતી.